WHATS NEW

શેકમેટ- આપના માટે એકદમ યોગ્ય મેટ

Shakemate - Perfect Mate For You

Running Time: 1:00 08/19/2020

"શેકમેટ એ દૂધ અને સોયા આધારિત પોષક પીણાંનું મિશ્રણ છે. આપના ફોર્મ્યુલા 1 શેક માટે આ એકદમ યોગ્ય પાર્ટનર છે, જે તમારા શેકના સ્વાદને શ્રેષ્ઠ બનાવે છે સાથે સાથે તમારા પ્રોટીનના દૈનિક ઇનટેકમાં સુધારો પણ લાવે છે. * તમારા ફોર્મ્યુલા 1 પોષક શેક મિશ્રણ માટે આ એકદમ યોગ્ય પાર્ટનર છે, જે તમારા શેકના સ્વાદને શ્રેષ્ઠ બનાવે છે * 300 મિલી સ્કિમ્ડ દૂધની સરખામણીએ અંદાજે 1/3 ભાગનો લેક્ટોઝ આપે છે * આ શ્રેષ્ઠ લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ફૂડ છે* * 10.75 ગ્રામ ઉચ્ચ ગુણવત્તાનું પ્રોટીન (PDCAAs1)** પ્રત્યેક સર્વમાં પૂરું પાડે છે * 1 ગ્રામ ફેટ, 1.65 mcg વિટામિન ડી અને 129 મિગ્રા કેલ્શિયમ પ્રત્યેક સર્વમાં આપે છે શેકમેટ એવા લોકો માટે તૈયાર કરવામાં આવ્યું છે જેઓ તેમના શેકમાં સ્કિમ્ડ/સોય દૂધના બદલે પાવડર ફોર્મ્યુલાનો ઉપયોગ કરે છે અને ગમે ત્યારે, ગમે ત્યાં શેક તૈયાર કરે છે ફાસ્ટ ફેક્ટ્સ * કોઇ ઉમેરેલી શુગર નથી * કુદરતી સ્વીટનર એટલે કે સ્ટેવિઆ હોય છે * તમારો શેક તૈયાર કરવા માટે સરળ અને અનુકૂળ રીત છે * પેકને સ્ટોર કરવાનું સરળ છે * રેફ્રિજરેટ કરવાની કોઇ જરૂર નથી "
VIDEOS IN VERNACULAR LANGUAGES
View All
PRODUCTS
View All
ABOUT HERBALIFE
View All

WHATS NEW

Sort By:

Displaying {x} of {y}