WHATS NEW

H24 રીબિલ્ડ સ્ટ્રેન્થ ભારતમાં લોન્ચ

પ્રોડક્ટ ટ્રેનિંગ

Running Time: 1:40 06/25/2020

H24 રીબિલ્ડ સ્ટ્રેન્થ એક શેક છે જે કલાકોના સમય પછી થાકેલા સ્નાયુઓ ફરી સશક્ત કરવામાં મદદરૂપ છે. તેનું કાર્બોહાઇડ્રેટનું મિશ્રણ સ્નાયુઓના માળખા માટે એમિનો એસિડની ડિલિવરીમાં સહાય કરે છે જેથી સ્નાયુઓની રિકવરીમાં સહાય મળી રહે. 240 ml પાણીમાં એક પાઉચ ઉમેરો, બરાબર હલાવો અને પરિશ્રમ કર્યા પછી 30 મિનિટમાં પીવો.
VIDEOS IN VERNACULAR LANGUAGES
View All
PRODUCTS
View All
ABOUT HERBALIFE
View All

WHATS NEW

Sort By:

Displaying {x} of {y}